બેઠક:આંદોલનની ચિમકીથી માળીયા-ગોંડલ રૂટ પર ST બસ શરૂ કરાઈ

માળીયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ આગેવાનો સાથે વિવિધ મુદ્દે કરી બેઠક

માળીયા હાટીનાને એસટી તંત્ર દ્રારા અન્યાય કરવામાં આવતો હોય જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં હતો.અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.જેથી એસટીના અધિકારીઓ માળીયા પહોંચ્યા હતા અને મહેન્દ્રભાઈ ગાંધી,સરપંચ જીતુભાઇ સીસોદીયા,રાજેશભાઈ પટેલ,અમીનભાઈ પઠાણ, સંજયભાઈ ભૂત,મનસુખભાઇ આહુજા,રસિકભાઈ દરજી સહિતના સાથે બેઠક યોજી હતી.અને ચર્ચા બાદ એસટી દ્રારા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા અને આંદોલન મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...