તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરીદી પ્રક્રિયા પૂર્ણ:માળિયા યાર્ડમાં ટેકાના ભાવે 46,000 કટ્ટા ઘઉંની આવક, ખરીદી પ્રક્રિયા પૂર્ણ

માળિયા હાટીના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંતિપૂર્ણ માહોલ વચ્ચે માળિયા તાલુકાના 306 ખેડૂતોની ખરીદી કરવામાં આવી

કોરોનાની બિજી લહેર બાદ માળિયા હાટીના યાર્ડ ખાતે ફરીથી ખરીદી શરૂ કરાઈ હતી. જેમાં તાલુકાના ગામોના 306 ખેડુતોની ખરીદી કરાઈ હતી. તાજેતરમાં ખરીદીની કામગરી પુર્ણ કરાઈ છે. માળીયા હાટીનામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી સરું કરાઈ હતી. નાગરિક પુરવઠા નિગમ દ્વારા માળિયા હાટીના યાર્ડ ખાતે ટેકાના ભાવે ઘઉંની ખરીદી સરું કરી હતી.

જેમાં રજીસ્ટ્રેશન કરાવેલા 306 ખેડૂતોની ખરીદી કરાઈ હતી. દરમ્યાન કુલ 46,000 ગુણીની અંદાજે ખરીદી થઈ હતી. ગોડાઉન મેનેજર જે.આર.સોંદરવાના જણાવ્યા મુજબ ખરીદીમાં ખેડૂતોને પૂરેપૂરો સંતોષ પણ છયો હતો. મોટા ભાગના ઘઉં પુરવઠા નિગમ દ્વારા ગડું ખાતેના ગોડાઉનમાં રાખવમાાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...