તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસે ચોરાયેલી ગાડી 7 કલાકમાં જ શોધી કાઢી, માળિયા હાટીનાનાં ગામમાંથી ગાડી ચોરાઇ હતી

માળિયા હાટીના5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાડીને કબજે લઈ ચોરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા

માળીયા હાટીના ગેરેજ પાસે થી ચોરાયેલ કારની દશ કલાકમાં ભાળ મેળવતું પોલીસ તંત્ર માળીયા હાટીનામાં ઘનશ્યામ ભાઈ હરસુર ભાઈ સીસોદીયાની સાંજે 10:30 કલાકે પાર્થ ભાઈના ગેરેજે કામ માટે ગાડી પાર્ક કરેલ પરંતુ સવારે પાર્થ પોતાના ગેરેજ જતા ગાડી ન દેખાતા ગાડી માલીકને જાણ કરેલ ગાડી માલીકે માળીયા હાટીના પોલીસ સ્ટેશને પી.એસ.આઇ. રાઠોડને જાણ કરતા તેઓનાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટાફને ગાડીની શોધખોળ માટે કામે

લગાડી તેમજ સોસિયલ મીડિયા દ્વારા જાણ કરેલ આજ બાજુ વિસ્તારના પોલીસ સ્ટેશન તેમજ ટોલ નાકે સંપૂર્ણ વોચ અને તપાસ કરાવી ત્યારે માળીયા પોલીસે સતત પટ્રોલીગ કરતા સાંજે 7 કલાક આસ પાસ ભંડુરી પાસે રોડ પર ગાડી મળેલ પોલીસે ફરિયાદી ઘનશ્યામ ભાઈને જાણ કરી સ્થળ પર ખરાઈ કરી ગાડીનો કબજો મેળવી માળીયા પોલીસે કબજો લીધો હતો. ચોરને પકડવા પોલિસે ચક્રોમાન તેજ ગતિથી કર્યા આગળની કાર્યવાહી પીએસઆઈ રાઠોડ અને પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો