નિમણુંક:કાયમી હોમ- ગાર્ડ કમાન્ડરની નિમણુંક કરાઇ

માળીયા હાટીનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળીયા હાટીનામાં ઘણાજ લાંબા સમય થી હોમ ગાર્ડ કમાન્ડરની જગ્યા ખાલી પડી હતી. તાજેતરમાં આ જગ્યા પર હવે કાયમી હોમ ગાર્ડ કમાન્ડરની નિમણુક કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા હોમ ગાર્ડ કમાંડર યોગેશભાઈ ડોબરીયાનાં આદેશ થી માળીયા હાટીનાનાં કનક સિંહ હમીર સિંહ સિસોદિયાની કાયમી માળીયા હાટીના તાલુકાનાનાં હોમ ગાર્ડ કમાન્ડર તરીકે નિમણુંક કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...