તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્માણ:માળિયાનાં 450 મિટરનો રોડ નસિમેન્ટથી બનાવાયો

માળિયા હાટીના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચની ગ્રાન્ટમાંથી 27 લાખના ખર્ચે નવા રોડનું નિર્માણ કરાયું

માળીયાના ગીર દરવાજા થી લઈને જૂની કોર્ટ સુધી નદીનાં કાઠા પર આવેલો રોડ છેલ્લા કેટલા વર્ષોથી અતી બિસ્માર હાલતમાં હોય. જેને લઈને આ રોડ પર વારંવાર ગંભીર અકસ્માતોના બનાવો બન્યા છે. જેના લીધે રોડના નવા નિર્માણને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

જ્યારે તમામ રજૂઆતોને ધ્યાને લઈને અંદાજે 450 મિટરના રોડને નવ નિર્માણ કરવા માટે મંજૂરી મળી હતી. ત્યારબાદ આ 450 મિટરના રોડને સિમેન્ટથી બનાવવામાં આવ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચ નટવરસિંહ સિસોદિયાની ગ્રાન્ટ માંથી પાસ થયો હતો. આ રોડને રૂ.27 લાખના ખર્ચે બનાવવાની કામગીરી સરૂ કરાઇહતી. હાલ આ રોડનું કામ પુર્ણ થતા નવો સિમેન્ટ રોડ બની જતા સ્થાનિક લોકોમાં તથા વાહન ચાલકોમાં અનેરો આંનદ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો