વરણી:માળિયા હાટીનાનાં જન અધિકાર મંચના જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ બન્યા

માળિયાહાટીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના પાયોનિયર સ્કુલ અને એવરેસ્ટ એકેડેમીના સંચાલક માનસિંહભાઈ કે. સિસોદિયાની આજે જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઈ રામ દ્વારા જૂનાગઢ જીલ્લા ઉપપ્રમૂખ તરીકે વરણી કરાઇ છે. સંગઠનને ગ્રામ્ય લેવલ સુધી મજબૂત કરવામાં અને શિક્ષણને લગતા મુદા ઉપર સાથે રહીને પ્રશ્રોનો ઉકેલ લાવવામાં સંગઠનમાં કામ કરીશ એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...