આક્રોશ:જામવાડીમાં 1 ને બદલે 4 મીટર ઉંચો પુલ બનાવી નાંખ્યો

માળીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી ખેતરોમાં ઘુસી જતું હોય નુકસાન,મતદાન બહિષ્કારની ચીમકી

માળીયાના જામવાડી ગામે ખેડૂતોએ લોકફાળાથી નદી પર એક મીટર ઉંચાઈનો પુલ બનાવવા નિર્ણય કર્યો હતો જો કે લોકોની સહમતી વિના જ 4 મીટર ઉંચો પુલ બનાવી નંખાયો હોય જેથી પાણી સીધું જ ખેતરો માં ઘુસી જતું હોય ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે રજૂઆત છતાં કોઈ ઉકેલ આવતો નથી જેથી લોકોએ મામલતદારને આવેદન આપી આ પ્રશ્નનો હલ કરવા માંગ કરી છે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...