તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:માળિયા ટ્રેનને સ્ટોપ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચિમકી

માળિયા હાટીના10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેરાવળથી ટ્રેનો શરૂ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ
 • 15 એપ્રિલ સુધીમાં નહી થાય તો 16 એપ્રિલથી આંદોલનનો તખ્તો તૈયાર

માળિયા હાટીનામાં રેલ વ્યવ્હાર શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાવનગર ડિવિઝન દ્વારા ઘણી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ત્યારે હજુ વેરાવળથી કોઈ સુવિધઆ પ્રાર્ત કરવામાં આવી નથી. આ અંગે સોરઠ રેલવે પેસેન્જર હિત રક્ષક સમિતીના મહેન્દ્ર ગાંધઈ, મગન લડા દ્વારા ભાવનગર ડિવિઝનને પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે. કે લોકડાઉનના સમયે બધી જ ટ્રેનો બંધ કરેલી ટ્રેનો વારા ફરતી વારા શરૂ થઈ રહી છે.

ત્યારે સોરઠમાં આવતી ટ્રેનોને મળિયા સ્ટોપ નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. 15 એપ્રિલ સુધીમાં સ્ટોપ નહિ મળે તો આગામી 16 એપ્રિલના રોજ આંદોલનનો તખ્તો ગોઠવવા માટે માળીયા હાટીનામાં એક જંગી મિટિંગ બોલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો