જળ:30 ફુટ ઉંચેથી પડતો ઘોઘમનો ધોધ

માળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાલા ગામે મેઘલ નદી પસાર થઇ રહી છે. અહીં 30 ફુટ ઉંચેથી આ નદીનો પ્રવાહ ધસમસતો નીચે પડી રહ્યો છે. ત્યારે આ જગ્યાને ઘોઘમનાં ધોધ તરીકે ઓળખવામાં આવે છે. દર ચોમાસાનાં ચાર મહિના અહીં ધોધ પડતો રહે છે. જેને જોવા લોકો ઉમટી પડે છે. આ કુદરતી દ્રશ્ય લોકોનું મન મોહી લે તેવું છે.

અન્ય સમાચારો પણ છે...