તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:આજે માળિયા હાટીનામાં નિ:શૂલ્ક આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરાશે

માળિયા હાટીના10 મહિનો પહેલા
  • કૉપી લિંક

માળિયા હાટીનામાં કોરોનાનાં પોઝિટીવ કેસ દિન- પ્રતિદિન વધતા જાય છે અને લોકોમાં ફફડાટ મચી ગયો છે. ત્યારે આયુષ નિયામક ગાંધીનગર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં ચેરમેન રણજીતસિંહ પરમારની જહેમતથી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તા 17-09-2020ને ગુરૂવારે સવારે 9 વાગ્યે માળિયા હાટીનામાં બસ સ્ટેશન પાસે કોરોનાનાં ફેલાવાને અટકાવવા માટે આર્યુવેદીક ઉકાળા નું ખાસ વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...