તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:માળિયામાંથી પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

માળિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં ખેત મજૂરી અર્થે લગભગ ત્રણેક માશ પહેલા તાલુકાના જુદાજુદા ગામડાઓ માં આવેલ યુપી તથા એમપી ના મજૂરો કોરોના મહામારીમાં આવેલ લોકડાઉન ના કારણે ફસાઈ ગયા હોય તંત્ર પાસે પોતાના માદરે વતન પરત કરકે માટે અપીલ કરી હોય તંત્ર દ્વારા જૂનાગઢ થી આજે ટ્રેન રવાના થવાની હોય સ્થાનિક મામલતદાર આરોગ્ય અધિકારી તથા પોલીસ પ્રશાશન દ્વારા ગુજરાત એસ. ટી.ની 16 બસોની મદદ થી ડોર ટુ ડોર મજૂરોની એસ. ટી. બસ માં બેસાડી જૂનાગઢ સુધી પહોંચાડવા માટે ની વ્યવસ્થા હાથ ધરવામાં આવેલ અને સાંજ સુધી ફસાયેલ 450 થી વધુ પરપ્રાંતીય મજુરો જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચશે તંત્રના અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો