તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:માળીયા હાટીના-જામનગર એસ ટી બસનો સમય અડધો કલાક વહેલો કરવા માંગણી

માળિયા હાટીના2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેશોદ ડેપોની એસ ટી બસ ઘણા વર્ષોથી માળીયા હાટીના થી બપોરે 2 કલાકે ઉપડે છે, અને સાંજે 07:30 કલાકે જામનગર પહોંચે છે. આ બસ માળીયાથી 2 કલાકે ઉપડીને પોણા ચાર આસપાસ જૂનાગઢ પહોંચે છે. જ્યારે જૂનાગઢ થી 4 કલાકે જામનગર જાવા રવાના થાય છે.

આ સમયે જૂનાગઢ થી જામનગર ની એસ ટી બસો અને પ્રાઇવેટ લક્ઝરી બસો પણ ઉપડે છે. એટલે માળીયા જામનગરની બસમાં ટ્રાફિક ઓછો મળે છે. તો આ બસનો સમય માળીયા થી અડધી કલાક વેલો સમય કરવાની રજૂઆત મહેન્દ્ર ભાઈ ગાંધીએ જૂનાગઢ એસ ટી નિયામકને કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો