વિરોધ:માળિયા હાટીનામાં ખેડૂતોની વિવિધ માંગણી સાથે કોંગ્રેસની રજુઆત

માળિયા હાટિનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ બીલ ખેડૂત વિરોધી, બીલ રદ કરવા માંગ કરવામાં આવી

માળિયા હાટીનામાં કોંગ્રેસ અને યુથ કોંગ્રેસએ આવેદન પત્ર પાઠી રજુઆત કરી હતી. તેમજ કૃષિ બીલ ખેડૂત વિરોધ હોવાનું કહી બીલ રદ કરવા માંગ કરી હતી. માળિયા તાલુકા કોંગ્રેસ સમિતી અને યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર ગોહિલને આદેવન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ ખેડૂતોનાં વિવિધ પ્રશ્ને રજુઆત કરી હતી. પાક નિષ્ફળ ગયો હોય યોગ્ય વળતરની માંગ કરી હતી. આ ઉપરાંત કૃષિ બીલનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બીલ રદ કરવા માંગ કરી હતી. તેમજ ભાજપ સરકાર વિરૂધ્ધમાં સુત્રો પોકાર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...