મીટીંગ:માળિયામાં ભાજપનાં કાર્યકરોની મીટીંગ મળી

માળીયા હાટીનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માળીયા હાટીનામાં ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે. માળીયા હાટીના તાલુકા ભાજપનાં પ્રભારી અને કેશોદ માજી ધારાસભ્ય વંદનાબેન મકવાણા, સહ પ્રભારી વી.ડી.કરડાની, નરેન્દ્ર કોટીલાની હાજરીમાં આજે તાલુકા પંચાયતનાં સભાખંડમાં બુથ સમિતિ અને પેજ સમિતિની રચના કરવા માટે 5 જિલ્લા અને 20 તાલુકા પંચાયતની બેઠક માટે મીટીંગ યોજાઇ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન રાજેશ ભાઈ ભાલોડીયા, ડી.કે.સિસોદિયાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...