તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:લાઠીમાં પાલિકાએ દવાનો છંટકાવ કર્યો

લાઠી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરાયુ છે. ત્યારે લાઠીમાં નગરપાલિકાએ સ્વાધ્યાય પરિવારે તૈયાર  કરેલ ફુવારા પદ્ધતિ શહેરમાં સેનીટાઇઝરની દવાનો છંટકાવ કર્યો છે. આ તકે પાલિકાના પ્રમુખ  મહેશ કોટડીયા, ચીફ ઓફિસર  ઝિંઝુવાડીયા અને ભરતભાઈ ભટ્ટ  સહિતનાઓએ  કામગીરીને સફળ પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો