તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:અમદાવાદથી 9 લોકો સાથે કાર પ્રવેશવા મુદ્દે 6 સામે ગુનો, કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

કોડીનાર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ થી એક કારમાં 9 લોકો કારમાં કોડીનાર આવ્યા હતા આ તમામ લોકોના રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યા હતા અને અંતે પોલીસે ડ્રાઇવર સહિત 6 લોકો સામે ગુનો નોંધ્યો છે.કોડીનાર માં થોડા દિવસ પહેલા કોરોના ના 9 કેસ પ્રોઝિટિવ આવ્યા હતા અને આ લોકો અમદાવાદના રેડઝોનમાંથી એક જ કાર માં 9 લોકો કોડીનાર સુધી પહોંચી ગયા હતા.
 રેડઝોનમાંથી ડ્રાઇવર સહિત 9 લોકો કારમાં આવ્યા હતા.
જો કે બાદમાં પોલીસે અમદાવાદના ડ્રાઇવર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે,કે ઝોન મુજબ બહાર પડેલા જાહેરનામા માં કાર માં ડ્રાઇવર સહિત બે જ વ્યક્તિ અવર-જવર કરી શકે  પરંતુ રેડઝોનમાંથી ડ્રાઇવર સહિત 9 લોકો કારમાં આવ્યા હતા.તેમજ અહી સુધી કાર પહોંચી તો કોઈએ ચેક કેમ ન કરી અને એક જ ગાડીમાં આટલા લોકો ને જવા માટે મંજૂરી કેમ આપી તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો