તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી:ખાંભાના ડેડાણમાંથી છ જુગારી ઝડપાયા

ખાંભા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડેડાણ ગામે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હોવાની  બાતમીના આધારે પોલીસ અહી ત્રાટકી હતી. પોલીસે અહીથી છ જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 5110નો મુદામાલ કબજે કર્યો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા અશ્વિન નાનજીભાઇ મકવાણા, અરવિંદ નાનજીભાઇ મકવાણા, બરકત હસનભાઇ વીરાણી, ભગવાન ઉર્ફે ભગુ નથુભાઇ સોલંકી, બીજલ કરશનભાઇ પરમાર અને ફરાજ હુસેનભાઇ પઠાણ નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી રૂપિયા 5110નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો