તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:વનવિભાગના રબારીકા રાઉન્ડમાં ઘાસ કટીંગમાં ગોલમાલનો આક્ષેપ

ખાંભા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેટલોજથ્થો કપાયો, કયાં લઇ જવાયો તેની જવાબદાર કર્મીઅઓને ખબર પણ નથી

વનવિભાગની તુલસીશ્યામ રેંજ અનેક પ્રકારની ગેરરીતિઓનુ ઘર બની છે. સામાન્ય રીતે વનવિભાગ દ્વારા જંગલ વિસ્તાર અને અનામત વિડી વિસ્તારમા 31 માર્ચ સુધીમા ઘાસનુ કટીંગ કરી લેવામા અાવતુ હોય છે. પરંતુ ચાલુ સાલે કોઇ અકળ કારણોસર હાલમા પણ ઘાસ કટીંગનુ કામ ચાલી રહ્યું છે. અહીના રાઉન્ડ ફઓરેસ્ટર યાસીન જુણેજાએ જણાવ્યું હતુ કે માર્ચમા પ્રથમ ટાર્ગેટનુ કટીંગ કરાયુ હતુ. હાલમા બીજા ટાર્ગેટનુ કટીંગ કરવામા આવી રહ્યું છે. જોકે અહીથી કેટલુ ઘાસ કાપવામા અાવ્યું છે, કેટલા લઓકઓ કટીંગમા રઓકાયેલા છે અને ઘાસ કયાં મઓકલાયુ છે તે અંગે તેઅઓ અજાણ જણાયા હતા.  અાંબલીયાળા વિડીમા દર વર્ષે 31 માર્ચ પહેલા લાખઓ કિલઓ ઘાસનુ કટીંગ કરવામા અાવે છે. અા કામગીરી નીચેના કર્મચારીઓને સઓંપાય છે. અધિકારીઅઓ અઓફિસમા બેઠા રહે છે. અહી ઘાસના ટ્રેકટરઓ ઘાસની ગંજીઓ રેવન્યુ વિસ્તારમા લઇ જતા નજરે પડી રહ્યાં છે. ધારીના ડીઅેફઓઅંશુમન શર્માઅે જણાવ્યું હતુ કે આ અંગે તપાસ કરાવીશ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો