તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીની ખરીદી:વજનમાં હલકી, ઓછું ઉત્પાદન, ખરીદીને લઇ તંત્રનું અનુમાન ખાેટું

કેશાેદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 30 હજાર ક્વિન્ટલ મગફળી ખરીદી થશે, 3 લાખ બારદાન વધશે
 • 3405ને એસએમએસ, 810 ખેડૂતાેની 50 હજાર બાેરીની ખરીદી

કેશાેદ એપીએમસી ખાતે કેન્દ્રની નાફેડ દ્વારા થતી ટેકાના ભાવે મગફળી ખરિદીમાં રજીસ્ટ્રેશનના 50 ટકા ખેડુતાેને એસએમએસથી જાણ કરવામાં આવી છે. જેને લઇને અત્યાર સુધીમાં 810 ખેડુતાેએ 30 હજાર બાેરી એટલે કે 15 હજાર ક્વિન્ટલ મગફળી વેંચી છે. તંત્ર દ્વારા ખરિદી શરૂ થતાં 4 લાખ ખાલી બારદાન મંગાવવામાં આવ્યા હતાં.

જેેેેથી તેમના દ્વારા લગાવાયેલા અનુમાનના માત્ર 25 ટકા એટલે કે 1 લાખ 20 હજાર ક્વિન્ટલની જગ્યાએ માત્ર 30 હજાર ક્વિન્ટલ ખરિદી થશે તેવી શક્યતા રહેલી છે. જાે કે અત્યાર સુધીમાં બાેલાવાયેલા ખેડુતાેમાંથી 25 ટકા ખેડુતાે જ મગફળી વેંચવા આવતાં એપીએમસી ખાતે મંગાવાયેલા 4 લાખ બારદાનમાંથી 3 લાખ વધી પડશે. જેથી એવું કહી શકાય કે સરકારની ખરિદીની ધારણાંં ખાેટી પડી રહી છે.

આ વર્ષે અતિવૃષ્ટિ અને પુરની પરિસ્થિતી વચ્ચે ખેડુતાેની મગફળી વજનમાં હલકી રહેવી તેમજ ઉત્પાદન ઓછું થયું છે. જે અનુમાન પ્રમાણે વધી પડતાં બારદાન પરથી સ્પષ્ટ કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો