તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉતરક્રિયામાં જુના રીત રીવાજાેનાે ત્યાગ:અનુસુચિત જાતીના અગ્રણીએ પિતાના માેત બાદ જૂના રીતરીવાજાેનો કર્યાે ત્યાગ

કેશોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશાેદમાં આદીનાથ સાેસાયટીમાં રહેતાં અનુસુચિત જાતીના અગ્રણી દેવજીભાઇ વીરાભાઇ સાેલંકી થાેડા દિવસાે પહેલાં અવસાન પામ્યા હતાં. વ્યવસાય કરતાં તેમના અમદાવાદ તેમજ કેશાેદ ખાતે રહેતાં પુત્ર અશ્વિનભાઇ અને પ્રવિણભાઇ દ્વારા પિતાની સ્મશાનયાત્રા અને ઉતરક્રિયામાં જુના રીત રીવાજાેનાે ત્યાગ કર્યાે હતાે અને સ્નેહીજનાેની હાજરી વચ્ચે બુદ્ધ પંચશીલ અને ત્રીચરણનાે ઉચ્ચાર કરી સંપુર્ણવિધી કરવામાં આવી હતી.

મુળ સરાેડ ગામના વતની એવા આ પરીવારે પાેતાના સમાજને નવાે રાહ ચિંધ્યાે હતાે. આ તકે ઉપસ્થિત સર્વે સ્વજનાેએ તેઓના આ નિર્ણયને સ્વિકારી સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...