તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:કેશાેદ આપના કાર્યકરોનું રસ્તા રોકો આંદોલન, પોલીસે કરી અટકાયત, ખેડૂત વિરાેધી કાયદાે નાબુદ કરવા રેલી કાઢી સુત્રોચાર કર્યા

કેશોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાહનો રોકી ચક્કાજામ કરતા પોલીસની કાર્યવાહી

કેશાેદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રાેકાે આંદાેલન કરવામાં આવ્યું હતું. પાેલીસે ઘટના સ્થળે પહાેંચી તમામ કાર્યકરાેની અટક કરી પાેલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. જ્યાં તમામના નામ નાેંધી મુક્ત કરાયા હતાં. કાર્યકરાે સાૈ પ્રથમ બેનરાે લઇ ચારચાેક ખાતે પહાેંચ્યા હતાં. જ્યાં ખેડુત વિરાેધી કાળાે કાયદાે નાબુદ કરાે જેવા સરકાર વિરાેધી સુત્રાેચ્ચાર કરી ચાેકને ચક્કર લગાવ્યાંં હતાં. ત્યારબાદ સર્કલ વચ્ચે બેસી દિલ્હી ચાલી રહેલાં ખેડુતાેના આંદાેલનને ટેકાે જાહેર કરી સરકારની ખેડુત વિરાેધી નીતીની ટીકા કરી હતી.

અને જુદા જુદા વેપારી સંગઠનાેને આગામી 8 ડીસેમ્બરના રાેજ ભારત બંધના એલાનમાં જાેડાવા અનુરાેધ કર્યાે હતાે. જ્યારે આપ કાર્યકરાેએ સ્ટેશન રાેડ પરથી આવતાં વાહનાેને રાેકવા બંન્ને રાેડ બંધ કરતાં પાેલીસ આવી પહાેંચી હતી. પાેલીસ દ્વારા 25 કાર્યકરાેની અટક કરી પાેલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો