તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કોરોનાઆઇસાેલેશનનો વાેર્ડ ઉભો કરનાર સાેંદરડા પ્રથમ ગામ બન્યું

કેશાેદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરે સારવાર લેતાં દર્દીઓને આઇસાેલેશન વાેર્ડમાં રિફર થવા સરપંચની અપીલ

ગુજરાત સરકાર દ્વારા કાેરાેના ચેઇન તાેડવા ગ્રામ્ય લેવલે આઇસાેલેટ વાેર્ડ ઉભાં કરવા પરિપત્ર જારી કરાયાે છે. ત્યારે કેશાેદ પંથકનું સાેંદરડા આઇસાેલેશન વાેર્ડ ઉભું કરનારૂ પ્રથમ ગામ બન્યું છે. આ ગામમાં આવેલ પ્રાથમીક શાળામાં આગેવાન કાર્યકરાેએ સ્વચ્છ વાતાવરણ વચ્ચે જમવાની ટિફીન વ્યવસ્થા સાથે 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જરૂર પડયે વધુ બેડ રાખવા આગાેતરૂ આયાેજન પણ કરવામાં આવનારૂ છે. પરંતુ પરિસ્થીતી એવી છે નિર્માણ પામી છે કે ઘરે સારવાર લેતાં કાેરાેના પાેઝીટીવ દર્દીઓ આઇસાેલેટ વાેર્ડમાં આવવા તૈયાર નથી જેથી દર્દીઓ ઘરના સભ્યાેના સંપર્કમાં આવતાં કાેરાેના સંક્રમણ વધી જવા સંભાવના રહેલી હાેવાથી સરપંચ સુરજભાઇ ચાવડા ગામના આગેવાનાે સાથે મીટીંગ યાેજી દર્દીઓને આઇસાેલેટ કરવા અપિલ પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો