તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:માણેકવાડામાં કોરોના દર્દીઓ માટે રાહત, મિથીલિન બ્લુ મળશે

માણેકવાડા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સેવાભાવી યુવાને વ્યવસ્થા કરી,લોકોએ કાર્યને બિરદાવ્યું

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય જેથી લોકો મુશ્કેલી માં મુકાયા છે જો કે હવે સેવાભાવી લોકો પણ દર્દીઓની વ્હારે આવી રહ્યાં છે.ત્યારે જ માણેકવાડાની વાત કરીએ તો અહીંયા આરોગ્ય કર્મી સંજય ભાઈ ડાંગર દ્વારા કોરોના પ્રોઝિટિવ દર્દીઓની ઓક્સિજન ચેક કરવામાં આવી રહ્યું છે.

ત્યારે જ વધુ એક સેવાભાવી યુવાન ઉદયભાઈ ભોજુભાઈ ગઢવી પણ આગળ આવ્યા છે અને કોરોના સામેની લડત માં અસરકારક મનાતી મીથીલીન બ્લુ નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે જો કે આ સેવા હાલ ગ્રામજનો,સમાજ ના લોકો માટે જ શરૂ કરવામાં આવી હોવાનું ઉદયભાઈ ગઢવી એ જણાવ્યું હતું.

તબીબની સલાહ જરૂરી
આ દવા કોરોના દર્દીઓમાં સારૂ રિઝલ્ટ આપતી હોવાનું કહેવાય છે જો કે ક્યારે લેવી અને કેટલી લેવી એ અંગે તબીબનું માર્ગદર્શન લેવું ખુબજ જરૂરી છે.જેથી કોઈ આડઅસર થી બચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો