મહોત્સવ:માણેકવાડાનાં માલબાપા નિજ મંદિર પધાર્યા, પુષ્પ વર્ષા કરાઈ

માણેકવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકના માણેકવાડા ગામે માલબાપા મંદિરે મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અને શોભાયાત્રા બાદ માલબાપા મૂર્તિ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. અને માલબાપાની મૂર્તિનું નિજ મંદિરમાં સ્થાપન કરાયું હતું. અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અને ભાવિકોએ પુષ્પ વર્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...