તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન હોવા છતાં અમુક લોકો વાહન લઈને બહાર નીકળતા હોય તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખતા હોય જેમને લઈ કેશોદ પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ હાજાભાઈ રાઠોડ,દિલીપભાઈ પરમાર,ભરતભાઈ હડિયા, કુલદીપસિંહ રાયજાદા, પ્રકાશભાઈ જેબલીયા, આર.સી મૂછડીયા સહિતના સ્ટાફે ચારચોક,શરદચોક,ફુવારાચોક,આંબાવાડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી અને રીક્ષા,ટ્રક,બાઈક સહિત 15 વાહન ડિટેઇન કર્યા હતા.જાણવા મળતી વિગત મુજબ,આ વાહન ચાલકોને આરટીઓ કચેરી સુધી જવું ન પડે તે માટે રૂ.300 થી 500 નો દંડ વસૂલી અહીં થી જ વાહનો છોડી મુકાશે આ તમામ વાહન 12 કલાકની અંદર જ છૂટી જશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.