તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કેશાેદ APMCની બીજા ટર્મના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ

કેશાેદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સર્વાનુમત્તે પ્રવિણભાઇ બાેરિચા બિનહરીફ ચુંટાયા નિમણુંક કરાઈ

કેશાેદ એપીએમસી ખાતે બીજા ટર્મના ચેરમેન પદ માટે ચુંટણી યાેજાણી હતી. ચુંટણીમાં જિલ્લા રજીસ્ટાર સુવાએ ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવી હતી. ચુંટણી શરૂ થાય તે પહેલાં એપીએમસીના 17 ડિરેક્ટરાેમાંથી 15 હાજર ડિરક્ટરાે દ્વારા ચેરમેન પદ માટે દાવેદારીમાં એકમાત્ર ડિરેક્ટરે ફાેર્મ રજૂ કર્યું હતું.

આથી હાજર તમામ 15 ડિરેક્ટરાેએ ચેરમેન પદ માટે સહમતી બતાવતાં પ્રવિણભાઇ પાેલાભાઇ બાેરિચા બિનહરીફ ચુંટાયા હતાં. એપીએમસીના નવા ચેરમેન તરીકે પ્રવિણભાઇની નિમણુક થતાં પુર્વ ચેરમેન પુંજાભાઇ બાેદર, ધારાસભ્ય દેવાભાઇ માલમ, માજી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી, જીલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ ખટારિયા, પાલીકા પ્રમુખ લાભુબેન પીપલિયા, પ્રવિણભાઇ ભાલાળા, પ્રફુલભાઇ પંડયા તેેેમજ ડિરેક્ટરાેએ હારતાેરા કરી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો