તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:કેશાેદને વધુ એક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

કેશોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હવે દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલે ઝડપથી પહોંચશે

કેશાેદ ખાતે વૈશ્વિક કાેરાેના મહામારી કારણે દર્દીઓને લઈ જવા-આવવા મુશ્કેલી ન પડે તે માટે વધુ 1 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી. ભરતભાઇ અરજણભાઇ નંદાણિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કુલ 150 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. જેમાંથી જૂનાગઢ જીલ્લાને 2 પૈકી 1 એમ્બુલન્સ કેશાેદ આવી પહાેંચી છે. આમ સરકાર દ્વારા વધુ એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતાં આરાેગ્યયલક્ષી સુવિધામાં વધારાે થયો છે. હવે દર્દીઓને સારવાર અર્થે પોસ્પિટલે પહોંચાડવા ઝડપી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો