તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાગત:કેશાેદ તાલુકા અને શહેરના ભાજપના હાેદેદારાેની વરણી, કાર્યકરાેએ ફટાકડા ફાેડી સ્વાગત કર્યું

કેશોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકિય પક્ષ પાેતાનું સંગઠન મજબુત બનાવવા સમયાંતરે તાલુકા તેમજ શહેરના હાેદેદારાેની નિમણુંક કરતી હાેય છે તેવી જ રીતે કેશાેદ તાલુકા અને શહેરના ભાજપના હાેદેદારાેની વરણી કરવામાં આવી હતી. નિમણુંક પામેલાં હાેદેદારાેનું ચારચાેક ખાતે ભવ્ય સ્વાગત કરી ફટાકડા ફાેડી સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ પ્રમુખ તરીકે પરબતભાઇ પીઠિયા, મહામંત્રી ધીરૂભાઇ કાલરિયા તથા અજીતસિંહ બાબરિયા તેમજ શહેર પ્રમુખ તરીકે પ્રવિણભાઇ ભાલાળા, મહામંત્રી જતિનભાઇ સાેઢા તથા પ્રફુલભાઇ પંડયાની નિમણુંક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો