તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈમ્પૅક્ટ:કેશાેદ રેલવે ફાટક પર લાેખંડના ગર્ડર લગાવવાની કાર્યવાહી શરૂ

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારે વાહનાેની અવર-જવર બંધ થતાં અકસ્માત ઘટશે, અન્ય વાહન ચાલકાેની મુશ્કેલી ટળશે

કેશાેદ ચારચાેક ખાતે આવેલ રેલવે ફાટક પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વાહનાે નીકળતાં અટકાવવા ભારે વજન વાળા લાેખંડના ગર્ડર લગાવવામાં આવ્યાં હતાં. જે અજાણ્યાં વાહન ચાલકાેએ વાહનને અથડાવી પાડી નાખ્યાં હતાં. અને આવા લાેકાે દ્વારા ગર્ડરને ગાયબ કરી દેવાયાં હતાં. જેથી ફાટક પર ભારે વાહનાેની આવક-જાવક શરૂ થઇ હતી.

જેના કારણે નાના વાહન ચાલકાેને વાહન ચલાવવા મુશ્કેલ બન્યાં હતાં. અને લાંબાે સમય ટ્રાફીકમાં અટવાઇ રહેવું પડતું હતું. તેમજ અકસ્માતનાે ભય સતત સતાવતાે હતાે. બાબતે પુર્વ તરફ લાેકાેમાં રાેષ જાેવા મળતાે હતાે. આ અંગે માર્ગ અને મકાન વિભાગને જાણ થતાં તાત્કાલીક ગર્ડરની વ્યવસ્થા કરી ફરી લગાવાતાં શહેરીજનાેએ રાહતનાે શ્વાસ લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો