તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:કેશોદ લવ જેહાદ કિસ્સાેે, પાેલીસે યુવક અને યુવતીને ઝડપી પાડ્યા

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે પુછપરછ બાદ બંનેને તેના માતા-પિતાને પરત સાેંપ્યા

કેશાેદની ખાનગી હાેસ્પિટલમાં નાેકરી કરતાે એક વિધર્મી યુવક શહેરની એક હિન્દુ યુવતીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયાે હતાે. આ લવ જેહાદનાે કિસ્સાે હાેય જેથી તાલુકા ભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયાં હતાં. આ ઘટનાને લઇ વિશ્વ હિન્દુ પરીષદ, સામાજીક સંસ્થાઓ, દરેક સમાજના અગ્રણીઓએ રેલી યાેજી અધિકારીઓને આવેદનપત્ર આપી વિરાેધ વ્યક્ત કર્યાે હતાે.

યુવતીના માતા-પિતાએ પાેતાના ઘરે થયેલી 4 લાખ 75ની ચાેરીમાં પાેતાની પુત્રી અને તેનાે વિધર્મી પ્રેમી હાેવાની શંકા વ્યક્ત કરી તપાસ કરવા માંગ કરી હતી. ત્યારબાદ વિધર્મી યુવક અને યુવતીના લગ્ન રજીસ્ટ્રેશન પુર્વેના કાગળાે સાેશ્યલ મીડિયામાં વાયરલ થતાં પાેલીસ સફાળી જાગી હતી. અને બંન્નેની શાેધખાેળ આદરી હતી.

યુવતી ધર્મ પરિવર્તન કરી વિધર્મી યુવક સાથે લગ્ન કરી લગ્ન નાેંધણી કરાવે તે પહેલાં પાેલીસે યુવક-યુવતીને પકડી લઇ પુછપરછ હાથ ધરી હતી. જેમાં પાેલીસેે કરેલી પ્રાથમીક પુછપરછમાંં બંન્ને નિર્દાેષ હાેવાનું જણાંતા તે બેન્નેને તેના માતા પિતાને સાેંપી દેવાયા હતાં. યુવતીના માતા પિતાએ રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનાે, પાેલીસ સ્ટાફ સહિતનાઓનાે આભાર વ્યક્ત કર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો