તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કેશોદ કરાટેમાં પ્રોવિઝનલ બ્લેક બેલ્ટ યુવતીના 9 તાલીમાર્થીને મેડલ મળ્યા

કેશોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ ખાતેની સ્પર્ધામાં 3 મહિનાની મહેનત રંગ લાવી

ભાસ્કર ન્યૂઝ| કેશોદ કેશોદમાં કરાટેનો પ્રોવિઝ્નલ બ્લેક બેલ્ટ ધરાવતાં કોચ શ્રધ્ધા બાલસ દ્વારા કરાટે ક્લાસીસ ચલાવવામાં આવે છે. તેણે જેને ટ્રેનીંગ આપી હતી. એ બાળકોએ સ્પર્ધામાં મેડલ જીત્યા છે. તાજેતરમાં જનાગઢ ખાતે ગુજરાત રાજ્યની કરાટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં કોચ શ્રધ્ધા બાલસ સહિત 18 બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રધ્ધાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. તેેણે જેને તાલીમ આપી હતી એ 2 બાળકો એ પણ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે બીજ 6 બાળકોને બ્રાન્ઝ મેડલ મળ્યો હતો. શ્રધ્ધાએ જણાવ્યું કે, પોતે સ્વરક્ષણ માટે 5 વર્ષ કરાટેનું શિક્ષણ લઇ પ્રોવિઝનલ બ્લેક બેલ્ટ મેળવ્યો છે. } પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો