તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીવારમાં શાેક:પહેલા ગર્ભમાં બાળકનું પછી મહિલાનું મોત નિપજ્યું

કેશાેદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગર્ભવતી મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો

કેશાેદમાં ગર્ભવતી મહિલાની તબિયત ખરાબ થતાં 6 દિવસ પહેલાં કાેવીડ 19 NCPCR ટેસ્ટ કરાવતાં પાેઝીટીવ આવ્યાે હતાે. મહિલાના સબંધીઓએ તેણીને જૂનાગઢની સરકારી હાેસ્પિટલમાં 2 દિવસ સારવાર કરાવવા રાેકાણ કર્યું હતું, અને જાતે જ ડિસ્ચાર્જ થયાં હતાં. તેમ છતાં ઓક્સિઝન લેવલ સતત ઘટતું જતું હતું. આથી મહિલાને તેમના સબંધીઓએ ગત શુક્રવારના બપાેરે રાજકાેટની સરકારી હાેસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં તે જ દિવસે ગર્ભમાં રહેલા 8 માસના બાળકનાં ધબકારા ન સંભળાતા ન હાેવાની શંકા જતાં સિજરીયન કરાવવાની ફરજ પડી હતી. જેમાં બાળક મૃત હાલતમાં જન્મયું હતું. જેના સારવારના 24 કલાક વિત્યાં બાદ મહિલાનું માેત નિપજ્યું હતું .આ ઘટનાના પગલે મહિલાના પરીવારમાં શાેક છવાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો