તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ખેડુત પુત્ર હિત રક્ષક સમિતીનું આવેદન, પરીપત્ર દ્વારા જાહેર કરવા માંગ ઉઠી

કેશોદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેશાેદમાં ટેકાના ભાવે ચણા ખરિદી શરૂ થાય તે પહેલાં ખરિદીની મર્યાદા નક્કી કરો
 • સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ સરકાર ખરિદીના કિલાે ઘટાડે તેવી દહેશત વ્યક્ત કરી

સરકાર ટુંક સમયમાં ટેકાના ભાવે ચણાની ખરિદી કરવાની છે. ત્યારે ખાતાદીઠ કેટલાં કીલાે ખરિદી કરવી તે હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું. ગત વર્ષે ખેડુતાે પાસેથી સળંગ ખાતાદીઠ 2500 કીલાે ચણા ખરિદ કરવામાં આવ્યાં હતાં. જે આ વર્ષે કેટલાં કીલાે ખરિદાશે જે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

તેથી ખેડુતાેએ જણાવ્યું કે નજીકના સમયમાં જ્યારે સ્થાનીક સ્વરાજની ચુંટણી યાેજાવાની છે. જે પુર્ણ થયાં બાદ આ ખરિદી ઘટાડાશે. જાે સરકાર ખરેખર કેટલી ખરિદી કરવા માંગે છે તે જાે નક્કી જ હાેય તાે ચુંટણી પહેલાં પરીપત્રમાં તેનાે ઉલ્લેખ કરી કેટલાં કીલાે ખરિદાશે તેની જાહેરાત કરવા માંગ કરી છે. કેશોદ ખેડુત પુત્ર હિત રક્ષક સમિતી કન્વિનર ધિરુભાઈ જાટીયા, ભરતભાઈ લાડાણી દ્વારા કેશોદ મામલતદારને આવદન પત્ર આપી જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો