તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કેશાેદ-સાેંદરડા રાેડ પર 2 બાઇક વચ્ચે ટક્કર : 3ને ઇજા, 1 ગંભીર

કેશોદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પાેલીસે તપાસ હાથ ધરી

કેશાેદના સાેંદરડા રાેડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 યુવકાે ઇજાગ્રસ્ત થતાં 108 મારફત તમામને કેશાેદ સિવીલ ખસેડાયા હતાં જયાં એક યુવક હાલત ગંભીર જોવા મળી હતી. પાેલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દિનેશભાઇ સરમણભાઇ જાેરા કેશાેદ થી બાઇક લઇ મેસવાણ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે સામેથી ડબલ સવારીમાં આવતી બાઇક અથડાતાં અકસ્માત સર્જાયાે હતાે.

આ અકસ્માતમાં બંન્ને બાઇક પર સવાર 3 યુવકાેને ગંભીર ઇજા થતાં 108 મારફત સિવીલ ખસેડાયા હતાં જેમાં દિનેશભાઇને વધુ ઇજા પહોંચી છે. જયારેે રમેશભાઇ સામત ભરડા અને વિનુભાઇ ખીમજીભાઇ સાેલંકીને કેશાેદ સિવીલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પાેલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. } તસવીર-પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો