તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કેશોદના અજાબ ગામે યાંત્રિક જુગારના સુત્રધારાે પકડાયા

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કેશાેદના અજાબ ગામે ગામના બે યુવાનાે દ્વારા દુકાન ભાડે રાખી એચએસ ઓનલાઇન માર્કેટીંગ કંપનીની ફ્રેન્ચાઈઝી મારફત 1 થી 10 આંકડાનો 11 આંકના ગુણાંકમાં જુગાર રમાડતો હતો. જેમાં દર 15 મિનીટ બાદ ડ્રો રાખવામાં આવતો. જેના પર હારજીત પર યંત્ર, વાસ્તુશાસ્ત્ર કે કેંગશુઇ જેવી કોઇ ચિજવસ્તુને બદલે ચાંદીના સિક્કા હાેવા છતાં રૂ.100 રોકડા ચૂકવી જુગાર રમાડાતો હતો.

આથી પોલીસે ધનસુખ કેશુભાઇ વેકરિયા, ચિરાગ અનીલભાઇ બાબરિયા અમીત માંડાભાઇ વાજા પરેશ હરીભાઇ ભુવા કિશાેર નરસિંહભાઇ અઘેરા વિજય કનુભાઇ ગરેજા ભરત ભાણજીભાઇ સગારકા વેલા લગધીરભાઇ ઠાકાેર હાર્દિક પાેપટભાઇ જાેરાને પકડી પાડ્યા હતા. પોલીસે તેની પાસેથી રૂ.25,240ની રોકડ, ઇલાેટ્રાેનીક સાધનાે રૂ.51,900 ચાંદીના સિક્કા કિંમત રૂ.5,500 સહિત કુલ રૂ.92,140ની કિંમતનાે મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો