તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કેશાેદ વાેર્ડ 1ની મહિલાઓનું ચીફ ઓફીસરને આવેદન

કેશાેદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સવારે 7 વાગ્યા પહેલા પાણી આપવા, ગટરના ઢાંકણા રીપેર કરવા, નવાે પુલ બનાવવા માંગ

કેશાેદ વાેર્ડ નં 1ના મઠિયા હનુમાન મંદિર નજીકના વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલીકા પહાેંચી ચીફ ઓફીસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું કે આર્થીક સગવડ ન હાેવાથી અમારી પાસે ભુગર્ભ ટાંકાની વ્યવસ્થા નથી. તેથી 3 દિવસના અંતરે પાણીની જરૂરિયાત ઉભી થાય તેમજ વહેલી સવારે મજુરીકામે જવાનું હાેય વહેલી સવારે 7 કલાક પહેલાં પાણી આપવા માંગ કરી હતી.

મહિલાઓએ અન્ય વિસ્તારના લાેકાેની જેમ પાલીકા તેમને પુરતી સુવિધા આપતી નથી. તેમ જણાવી ભુગર્ભ ગટરને સમયસર સાફ કરવી, તુટેલાં ઢાેકણાંને બદલાવી નવા મુકવા તેમજ ગામમાં અવરજવર કરવા નવાે પુલ બનાવવાં જેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો