વિરોધ:કેશાેદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરાેના એક દિવસના ઉપવાસ

કેશાેદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યાલય ખાતે શાંતિપૂર્ણ આંદાેલન છાવણીની મુલાકાત લેતી પાેલીસ

કેશાેદ આમ આદમી પાર્ટી ના કાર્યકરાે તેમના જ કાર્યાલય ખાતે એક દિવસના ઉપવાસ આંદાેલન પર બેઠા હતાં. મળતી વિગતાે મુજબ દિલ્હી સિંધુ બાેર્ડર પર કૃષિ બિલના વિરાેધમાં ખેડુતાે આંદાેલન ચાલાવી રહ્યા છે. ખેડુતાેના કહેવા પ્રમાણે નવાે કૃષિ કાયદાે રદ કરાે તેવા સમયે આપ પાર્ટીએ આ આંદાેલનને સંપુર્ણ ટેકાે જાહેર કર્યાે છે.

આવા સંજાેગાેમાં દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી જંતર મંતર ખાતે ઉપવાસ કર્યા હતાં અને તેમની સુચનાથી આપ પાર્ટીએ તેમના રાષ્ટ્રવ્યાપી કાર્યાલય ખાતે ઉપવાસ યાેજાયા હતાં. તેવી જ રીતે કેશાેદ આમ આદમી પાર્ટીના કાર્યકરાેએ તેમના જ કાર્યાલય ખાતે ઉપવાસ યાેજયા હતાં. પાેલીસેે કાર્યાલય ખાતે ચાલી રહેલા શાંતિપૂર્ણ ઉપવાસ આંદાેલન છાવણીની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...