આયોજન:માલબાપા મંદિરે શ્રાવણમાસના બીજા સોમવારે લોકમેળો ભરાશે

માણેકવાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યવસ્થાના ભાગરૂપે પહેલાં આયોજન રદ્દ કરવામાં આવ્યું'તું

કેશોદ પંથકના માણેકવાડા ગામે માલબાપાનું મંદિર આવેલું છે.જ્યાં દર વર્ષે શ્રાવણમાસના સોમવારે મેળો ભરાતો હોય છે.આ ઉપરાંત ભાવિકો પણ દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે.જો કે પહેલાં સોમવારે વ્યવસ્થાના ભાગરૂપે મેળાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું.જો કે હવે આવતાં સોમવારે મેળો યોજવાનો નિર્ણય ટ્રસ્ટ દ્રારા લેવામાં આવ્યો છે.અને બહારથી રમકડાં કે અન્યચીજવસ્તુઓના વેંચાણ અર્થે લોકો આવી શકશે.પરંતુ સ્વયંભુ વ્યવસ્થા જાળવવી પડશે.આમ મેળાનું ફરી આયોજન થતા લોકો ઉમટી પડશે તેમજ માલબાપા મંદિરે પહોંચી દર્શનનો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...