તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:કેશોદમાં 24 કલાકમાં 3 થી 4 ઇંચ વરસાદ

કેશોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકમાં છેલ્લા 2 દિવસમાં ગાજવીજ સાથે 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લીધે જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. દરમ્યાન બુધવારની રાત્રે ઉપરવાસમાં વરસાદ થતાં ઓઝત ડેમમાં પાણીની સપાટી જાળવી રાખવા 3 દરવાજા થોડા ખોલવામાં આવ્યા હતા. જ્યારે સાબલી ડેમનો એક દરવાજાે પણ ખોલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...