તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી:ચિત્રાસરમાં મજુર યુવકનું કુવામાં પડી જતાં થયું મોત

જાફરાબાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચિત્રાસર ગામે રહેતા અરજણભાઇ કાનાભાઇ રાઠોડ (ઉ.વ.33) નામનો યુવક કુવા ખોદવાની મજુરી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસી જતા તે કુવામા પડી ગયો હતો. જેને પગલે તેને ગંભીર ઇજા સાથે સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.બનાવ અંગે ભાણાભાઇ કાનાભાઇ રાઠોડે જાફરાબાદ મરીન પોલીસમા જાણ કરી હતી. વધુ તપાસ એ.ડી.વાળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો