તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં 18 મે થી જણસસીની ખરીદી શરૂ

ભેંસાણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં કોરોના કેસ ન હોઇ બેઠકમાં નિર્ણય

માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસની હરાજી શરૂ કરવામાં આવી હતી જેથી આસપાસના ગામડાઓના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે ભેંસાણમાં કોરોના ના 2 પ્રોઝિટિવ કેસ સામે આવતા આ ખરીદી બંધ કરી દેવામાં આવી હતી જે હવે ફરી શરૂ થશે જેથી ધરતીપુત્રોને ફાયદો થશે.ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની ખરીદી શરૂ કરવામાં આવી હતી જો કે થોડા સમય પહેલા ભેંસાણમાં કોરોના ના 2 કેસ સામે આવતા સાવચેતીના ભાગરૂપે આ ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

18 મેં થી હરાજી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
જો કે બન્ને દર્દીઓ સ્વસ્થ થઈ જતા આ તાલુકો કોરોના મુક્ત બન્યો છે. જેથી આ તાલુકાના ખેડૂતો અને વેપારીઓના હિતને ધ્યાને લઇ યાર્ડના ચેરમેને બેઠક બોલાવી હતી જેમાં ચર્ચા કર્યા બાદ આગામી 18 મેં થી હરાજી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, હાલ પોઝિટીવ કેસ આવવાને કારણે યાર્ડમાં ખરીદી બંધ હતી તે હાલ કોઇ પોઝિટીવ કેસ ન રહેતા 18 મેથી રાબેતા મુજબ શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો