તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:ખેડુતે મરચાની ઓર્ગેનીક ખેતી કરી વિઘે 70 હજારની આવક મેળવી

ભેંસાણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર વિઘા જમીનમાં વાવેતર કરી 6 મહિનામાં પાક તૈયાર કરવામાં આવ્યો

ભેંસાણના સુખપુર ગામના ખેડુતે પોતાની 12 વિઘા જમીન માંથી 4 વિઘા જમીનમાં ઓર્ગેનીક મરચીનું વાવેતર કર્યું હતું. જેનો 6 મહિનામાં સપુર્ણ પાક તૈયાર થઈ જતા અને માક્રેટમાં માંગ હોવાથી વિઘે રૂ.50,000 થી રૂ.75,000 જેવી આવક મળી છે. સુખપુર ગામના જીગ્નેશભાઈ પટોળીયાએ 12 વિઘા જમીન માંથી 4 વિઘા જમીનમાં રસાણીક દવા તેમજ ખાતર વગર ઓર્ગેનીક ખેતી કરી 6 મહીનામાં મરચીનો પાક તૈયાર કર્યો હતો. ઓર્ગેનીક તીખી મરચીની માર્કેટમાં માંગ હોવાથી જૂનાગઢની માર્કેટમાં એક મરચાની ભારીના રૂ.2,000 થી રૂ.3,000 ઉપજતા વિઘે રૂ50,000 થી રૂ.75,000 આવક મેળવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો