તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવદિવાળી પર્વ:ભેસાણમાં દેવદિવાળી પર્વ નિમિતે શેરડીનું ધુમ વેંચાણ

ભેંસાણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભેસાણમાં દેવ-દિવાળી પર્વ નિમિતે શેરડીના સાંઠાનું વ્યાપક પ્રમાણમાં વેચાણ જોવા મળ્યું હતું. દેવ-દિવાળી પર્વના દિવસે શેરડીનું અલગ મહત્વ હોવાથી ખેડુતો આ દિવસે ઠાકોરજીને શેરડી ધરાવે છે ત્યારબાદ નવી શેરડીનું વેચાણ કરે છે.

હિન્દુધર્મમાં દેવ-દિવાળી પર્વના દિવસે શેરડીના સાંઠા તુલસી વિવાહ પ્રસંગે ધર આંગણે રહેલા તુલસીના ક્યારામાં અને ઠાકોરજીને ધરાવી ઉજવણી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...