વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરો જો કોઈને હેરાન કરતા હોય તો ફરિયાદ કરવા પોલીસે અપીલ કરી હતી. અને વધુમાં કહ્યું હતુ કે વ્યાજખોરોને જામીન ન મળે એવી કલમ હેઠળ ગુનો નોંધાશે. તેમજ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ લોક દરબારમાં પીએસઆઈ ડી.કે.સરવૈયા, પોલીસ સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. - તસ્વીર. અરૂણ મહેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.