સંકલ્પ / વાંકુના ખારચિયામાં સ્વજનની ઉત્તરક્રિયા નિમીતે વૃક્ષોનું વાવેતર

Planting of trees in Kharchia of Wanku for the succession of relatives
X
Planting of trees in Kharchia of Wanku for the succession of relatives

  • ફેન્સીંગ પણ કર્યું, જતન કરવાનો સંકલ્પ લેવાયો

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

ભેંસાણ. ભેંસાણ પંથકનાં વાંકુના ખારચીયા ગામે એક પરિવારે સ્વજનનાં અવસાન બાદ 65 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ભેંસાણનાં વાંકુના ખારચીયા ગામે રહેતા ચકાભાઇ રણછોડભાઇ વોરાનું અવસાન થયું હોઇ અને તેમનાં પુત્ર અશોકભાઇ અને પરિવારે ગૌ શાળામાં 65 વૃક્ષનું વાવેતર કરી જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. પરિવારે કહ્યું હતું કે, મૃતક ગૌ શાળામાં કામ કરતા હોઇ તેમની અંતિમ ઇચ્છા આ ગૌ શાળામાં કંઇક યાદગાર રહે તે માટેની હતી. જેથી આ વૃક્ષોનું વાવેતર કરી ફેન્સીંગની કામગીરી કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી