તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાંતિ સમિતીની બેઠક:હોળી-ધુળેટીના તહેવારોને લઈને ભેંસાણ તથા કેશોદમાં શાંતિ સમિતીની બેઠક મળી

ભેંસાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા જાણ કરવામાં આવી

ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ તહેવારને ધ્યાને રાખીને શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારના નિયમ મુજબ પ્રગટાવી પ્રદક્ષીણા કરવી તેમજ રવિવારે બકરીઈદને હોવાથી ચાર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ ઘરમાં જ ઉજવણી કરવા સલાહ આપી છે.

કેશોદ
કેશાેદ પાેલીસ સ્ટેશનની અધ્યક્ષતામાં હાેળી ધુળેટીના અને લઘુમતી સમાજના તહેવારને ધ્યાને લઇ શહેરના વેપારી, સામાજીક, ધાર્મીક સંગઠનનાેની એક મીટીંગ યાેજાઇ હતી. આ મીટિંગમાં હિન્દુ-મુસ્લીમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. જેમાં પીઆઇ ચાૈહાણ દ્વારા શહેરમાં શાંતી જળવાઇ રહે અને ધાર્મીક સ્થળાે પર કાેરાેના મહામારી સમયે નક્કી કરાયેલી સરકારી ગાઇડલાઇનનું બરાબર પાલન થાય તે રીતે ભાવીકાે શાંતીથી હાેળીના દર્શન કરી સકે તેવી વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો