તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભેંસાણમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રને તાળા

ભેંસાણ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 એપ્રીલથી શરૂ થનાર ખરીદી કેન્દ્ર છેલ્લા 3 દિવસથી બંધ, કર્મચારી જ નથી

ભેંસાણમાં સરકા તરફથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની હોય જેથી તેનુ ખરીદ કેન્દ્ર અન્ન પુરવઠા વિભાગ જૂનાગઢ રોડ ખાતે ફાળવણી કરાઈ છે. જેમાં 1 તારીખથી ખરીદી શરૂ કરવામાં આવનાર છે. પરંતુ હાલ ત્રણ દિવસ થવા આવ્યા હોવા છતાં ખરીદ કેન્દ્રના તાળા પણ ખુલ્યા નથી. આ બાબતે કોગ્રેસ તાલુકા પ્રમુખ વજુભાઈ મોવલીયાના જણાવ્યા અનુસાર ભેંસાણમાં ઘઉંની ખરીદી કેન્દ્રમાં સરકારનું ઓરમાયું વર્તન થતું હોય તેમ લાગી રહ્યું છે.

ખરીદ કેન્દ્ર ખાતે સ્ટાફના અભાવે અને ફરજ પરના કર્મચારીઓને અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવતા તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે. આગામી 2 દિવસમાં ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવે તો તાલુકા ભરના ખેડૂતોને સાથે રાખી સક્કાજામ કરી ગાંધી ચીંન્ધા રાખે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો