માંગ સ્વીકારવા રજૂઆત:જૂની પેન્શન યોજના જ શરૂ કરો,આવેદન પત્ર અપાયું, ફિક્સ પગાર, સળંગ નોકરી સહિતના પ્રશ્નો રજૂ થયા

ભેસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા નવી પેન્શન યોજના બંધ કરી જૂની શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે.ત્યારે જ ભેંસાણમાં પણ આવેદન આપવામાં આવ્યું હતું.અને ડો. આંબેડકરની જન્મજયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરી માંગ સ્વીકારવા રજૂઆત કરી હતી.તેમજ ફિક્સ પગાર,મૂળ નિમણૂક તારીખ થી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવા સહિતના પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...