તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ચુડા ગામે આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ભેંસાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ભેંસાણ તાલુકાના ચુડા ગામે રહેતા રમેશભાઈ મારૂની દુકાનમાં પ્લાસ્ટરનું કામ શરૂ હોય જેથી પૈસાની તાતી જરૂરીયાત ઉભી થતા તેમના પિતા પાસે રૂપીયા 10 હજારની માંગણી કરી હતી. જ્યારે પિતા આ બાબતે ઠપકો આપતા લાગી આવતા પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ મોતને ભેટી ગયા છે. આ બાબતે મરણજનારના પિતાએ પોલીસમાં જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો