તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ભેંસાણમાં જુના મનદુ:ખમાં મહિલા પર બાઇક ચડાવી દીધું

ભેંસાણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં તારીખ માટે આવ્યાં ત્યારે હુમલો કર્યો

ભેંસાણમાં કોર્ટમાં આવેલા મહિલા પર સામે વાળાએ બાઇક ચડાવી હૂમલો કર્યો હતો. મહિલાને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં.બનાવની મળતી વિગત મુજબ ભેંસાણનાં સાંકરોળા ગામે રહેતા શારદાબેન પ્રવિણભાઇ કથીરિયા કોર્ટમાં તારીખ હોય આવ્યાં હતાં.

ત્યારે સામે વાળા સુરેશભાઇ મનસુખભાઇ વઘાસિયાએ શારદાબેન ઉપર ઇરાદાપુર્વક બાઇક ચડાવી દઇ અકસ્માત કરી નાસી ગયો હતો. આ ઉપરાંત રાજેશભાઇ, બીજલભાઇ, મનસુખભાઇ, અંબાભાઇ વઘાસીયાએ મળી હુમલો કર્યો હતો. મહિલાને 108ની મદદથી સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે શારદાબને પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો